Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार

Category: अन्य

ધરતીપુત્ર શ્રી નવનીતભાઈ પટેલ માર્ગ તેમજ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સુણાવ ગામના 200 વર્ષના ઈતિહાસને વર્ણવતા પુસ્તકનું વિમોચન તેમજ ગામ તેમજ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનાર શ્રેષ્ઠિઓને ‘સુણાવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કર્યા હતા.

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આજે પ્રસ્તુત કરવામાં આવેલ નાણાકીય વર્ષ 2025-26ના કેન્દ્રીય બજેટને ‘વિકસિત ભારત @ 2047’ સંકલ્પો પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ ગણાવ્યું છે.

Karnavati 24 News

100કરોડનો મનરેગામાં ભ્રષ્ટાચાર.આજે દેવગઢ બારીયા,ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં 100 કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ લીધી સ્થળ મુલાકાત

Karnavati 24 News

76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાપી જિલ્લા ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ્હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરત મહાનગરપાલિકા તથા ડ્રીમ સિટીના કુલ ₹350 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.

Karnavati 24 News
Translate »