આજ રોજ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારને સફળ 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે નરોડા ખાતે વિશાળ જનસભા યોજવા માં આવી હતી તેમાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશભાઈ પાઠકજી ની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ (પૂર્વ) લોકસભાની વિશાળ જનસભા યોજાઈ
ગાયક કલાકર વિજય સુંવાળા સાથે વિશાળ જનસભા ના સભા નો પ્રારંભ કરવામાં આવીયો હતો
તેમાં રાજ્યના અન્ય સાંસદ ને ધારાસભ્યો ને ભાજપ ના નેતાઓ વિશાળ જનસભા હાજર રહ્યા હતા
જેમાં પૂવ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, જગદીશ પંચાલ,પરેશ ભાઈ રાઠવાની,જીતુભાઈ ભગત,અલ્પેશ ઠાકોર,પાયલ બેન કુકરાણી, કંચન બેન રાદડિયા, બાબુ સિંહ જાદવ, પૂવ મંત્રી વલ્ભબાપા,કુશળ ભાઈ ભટ્ટ, તમામ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર: ચેતનસિંગ