મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છેKarnavati 24 NewsFebruary 18, 2025 by Karnavati 24 NewsFebruary 18, 2025
દોસ્તીને લપડાક… ભાઈબંધને ભાઈબંધ ભારે પડ્યો એમા દેશ ખુદડો બોલી ગયો …પણ ભક્તોને એ ગળે ઉતરતુ નથી..- મનહર પટેલKarnavati 24 NewsFebruary 17, 2025 by Karnavati 24 NewsFebruary 17, 2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU સંપન્ન કરવામાં આવ્યા હતાKarnavati 24 NewsFebruary 16, 2025 by Karnavati 24 NewsFebruary 16, 2025
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની યોજાઈ ગયેલ પત્રકાર પરિષદKarnavati 24 NewsFebruary 15, 2025 by Karnavati 24 NewsFebruary 15, 2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, એરંડાના ઉત્પાદન સાથે સંકળાયેલ દેશ-વિદેશના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ‘કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર’ થીમ સાથે ગાંધીનગર ખાતે આયોજિત ‘SEA Global Castor Conference 2025’નો શુભારંભ કરાવ્યો હતો.Karnavati 24 NewsFebruary 15, 2025 by Karnavati 24 NewsFebruary 15, 2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે School of Ultimate Leadership (SOUL)ના ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતુંKarnavati 24 NewsFebruary 14, 2025 by Karnavati 24 NewsFebruary 14, 2025
દહેગામ ખાતે ભાજપના નેતાના ત્રાસથી આત્મહત્યા કરનાર પરિવારજનોની ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે મુલાકાત કરીKarnavati 24 NewsFebruary 9, 2025 by Karnavati 24 NewsFebruary 9, 2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્ય પ્રાંતના સુવર્ણ જયંતિ મહોત્સવમાં સહભાગી થયા હતા.Karnavati 24 NewsFebruary 9, 2025 by Karnavati 24 NewsFebruary 9, 2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – 2025’નો રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતોKarnavati 24 NewsFebruary 9, 2025 by Karnavati 24 NewsFebruary 9, 2025
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટના લોકાર્પણ તેમજ સોવેનિયરના વિમોચન ઉપરાંત ડૉ.રાકેશ જોશીને અંગદાનની પહેલને વેગ આપવા બદલ ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ.ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતાKarnavati 24 NewsFebruary 9, 2025 by Karnavati 24 NewsFebruary 9, 2025