ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં તા. ૨ થી ૮ મી ફેબ્રુઆરી સુધી આયોજિત “સ્વતંત્રતા સંગ્રામથી સંવિધાન” સપ્તાહ કાર્યક્રમ અંગે માહિતીKarnavati 24 NewsJanuary 24, 2025 by Karnavati 24 NewsJanuary 24, 2025
કર્ણાવતી મહાનગરના આંગણે આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન આજે સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shahના શુભહસ્તે સંપન્ન થયું.Karnavati 24 NewsJanuary 23, 2025 by Karnavati 24 NewsJanuary 23, 2025
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેલવે અન્ડરપાસ, પરકોલેટિંગ વેલ, લેક ડેવલપમેન્ટ, શ્રમિક સુવિધા કેન્દ્ર, રમતગમત સંકુલ સહિત કુલ ₹651 કરોડના 37 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.Karnavati 24 NewsJanuary 23, 2025 by Karnavati 24 NewsJanuary 23, 2025
કોંગ્રેસ પક્ષનાં આગેવાન કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા અને ડૉ. સુભાષ ચંદ્ર બોઝ ને સ્મરણાંજલિ આપી હતી,Karnavati 24 NewsJanuary 23, 2025 by Karnavati 24 NewsJanuary 23, 2025
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં ૧૦૦ કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસપક્ષનું પ્રતિનિધિ મંડળ લેશે સ્થળ મુલાકાત.Karnavati 24 NewsJanuary 23, 2025January 23, 2025 by Karnavati 24 NewsJanuary 23, 2025January 23, 2025
સત્તાપ્રાપ્તિ સેવાથી નથી મળી, અનેક હત્યાઓ થકી સત્તા મળી છેKarnavati 24 NewsJanuary 23, 2025 by Karnavati 24 NewsJanuary 23, 2025
આપણે એક ઈંચ જેટલો વિકાસ કરી શક્યા નથીKarnavati 24 NewsJanuary 23, 2025 by Karnavati 24 NewsJanuary 23, 2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC Group)ના CSR ભંડોળ હેઠળ દેશમાં પ્રથમ વખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (LGSF) ટેક્નોલોજીનો વપરાશ કરી 607 આંગણવાડી કેન્દ્રો ‘નંદઘર’ના નિર્માણ કાર્યનો ગાંધીનગર ખાતેથી ડિજિટલ શુભારંભ કરવામાં આવ્યો હતો.Karnavati 24 NewsJanuary 22, 2025 by Karnavati 24 NewsJanuary 22, 2025
દેશના મધ્યમ વર્ગની 50% થી વધુ આવક તો સરકારને ટેક્સ આપવામાં જતી રહી છે – AAPKarnavati 24 NewsJanuary 22, 2025 by Karnavati 24 NewsJanuary 22, 2025