धर्मो रक्षति रक्षितः
કર્ણાવતી મહાનગરના આંગણે આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન આજે સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shahના શુભહસ્તે સંપન્ન થયું.
આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો, સામાજિક આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.
આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં 16થી વધુ મંદિરોની પ્રતિકૃતિ આપણા ધર્મ અને સંસ્કૃતિના ભવ્ય દર્શન કરાવશે.