Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રોડ શો LIVE – દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની – ભગવંત માન પંજાબના સીએમ

કેજરીવાલ અને ભગવંત માન બન્ને મુખ્ય મંત્રી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે. કેજરીવાલ અને ભગવંત માન નિકોલ વિસ્તારમાં આ રોડ શોનો પ્રારંભ કર્યાે હતો.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શો શરૂ થતાની સાથે જ જનતાને સંબોધન કરતા કહ્યું કે, ખોડીયાર માતાના મંદીરથી રોડ શોની શરૂઆત આજે કરી છે. માતાજી આશીર્વાદ, બળ અને બુદ્ધી આપે. શહીદોના સપનાઓની આઝાદી સામાન્ય લોકો સાથે શરૂ કરી છે. તેમાં સફળતા મને અહીં જ દેખાઈ રહી છે. તિરંગા યાત્રા સાથે આવ્યા છો તો દેશ ભક્તો છો તમે. તમારી દેશ ભક્તિની ઈમાનદારીમાં કોઈ કમ નથી. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ અહીં આપણી સાથે છે.

અરવિંદ કેજરીવાર માટે આવી ભીડ કંઈ નવી નથી, આ તિરંગાઓ નવા નથી. રામલીલા ગ્રાઉન્ડમાં તિરંગાઓ ને જોવા માટે પૂરો દેશ જોવા માટે આવતો હતો ત્યારે તેઓ સ્ટેજ પર હતા. હવે દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની છે.
એક થી દોઢ કલાકનોે આ રોડ રહેશે. લોકોના હાથમાં તિરંગો જોવા મળ્યો હતો જેથી તિરંગા યાત્રા નામ આપવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા ભારે હલચલ,હાર્દિક પટેલે કેસરિયા વાળું DP મુકીને કર્યો મોટો ઈશારો

Karnavati 24 News

 નડિયાદ ખાતે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો

Karnavati 24 News

 ઉલ્લાસભેર વાતાવરણમાં જામનગર વકીલ મંડળની ચૂંટણીનું મતદાન

Karnavati 24 News

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટેની ચુંટણી યોજાશે

Karnavati 24 News

ભારતીય જનતા પાર્ટી ના રામોલ હાથીજણ બૂથ ઇન્ચાર્જ ચિરાગ દેસાઈ ની શુભેચ્છા મુલાકાત

Karnavati 24 News

‘ખેલા હોબે’ થી ‘અબ કી બાર મોદી સરકાર’, 5 નારા જેની ચૂંટણી પરિણામ પર અસર પડી

Karnavati 24 News
Translate »