તારીખ 13/1/2022 નાં રોજ઼ જશોદા નગર નાં વિસ્તાર મા રામોલ હાથીજણ વોર્ડ ના સહ ઇન્ચાર્જ શ્રી ચિરાગ ભાઈ દેસાઈ (લપકામણ) ની મુલાકાત કર્ણાવતી 24ન્યૂઝ નાં રિપોર્ટર સાહિદકુરેસી… મેહરૂન્નીશા એ લીધી આ મુલાકાત મા ચિરાગ દેસાઈ એ જણાવ્ય કે ઉતરાયણ નાં તેહવારમાં વિશેષ કાળજી રાખજો અને પક્ષી નું ધ્યાન રાખજો અને સરકાર ની ગાઈડલાઈન મુજ્બ સોશીયલ ડિસ્ટન્સ રાખજો અને દરેક સાથ સહકાર થી ઉતરાણ ઉજવજો એવું જણાવ્યું હાજર રહેલા દરેક મહાનુભવ પણ દરેક નાગરિક ને ઉતરાયણ ની શુભકામનાઓ પાઠવી છે જેમાં હાજર રહેલા મહાનુભાવો 1.કોર્પોરેટર શ્રી મૌલિક ભાઈ. એ. પટેલ. 2.શક્તિ કેન્દ્ર શ્રી બાબુ ભાઈ દેસાઈ… 3.કોર્પોરેટર શ્રી સિદ્ધાર્થભાઇ પરમાર 4..બક્ષીપંચ મોરચા મંત્રી શ્રી અમ્રત ભાઈ કે દેસાઈ 5. પ્રમુખ શ્રી હિતેશ ભાઈ ભરવાડ હાજર રહયા હતા…. રિપોર્ટર : શાહિદ કુરેશી…. મેહરૂન્નીશા….
next post