દાહોદના કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જણાવ્યું કે, દેશ અને દુનિયામાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યું છે અને કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતાં દર્શાવી હતી. કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા સરકાર હોસ્પિટલોમાં પલંગની, દવા, ઓક્સિજન, હોસ્પિટલના સ્ટાફમાં વધારો કરે આવી આશા દર્શાવી હતો અને લોકો પણ કોરોના વધે તે પહેલા કોરોનાથી બચવા સોસીયલ ડિસ્ટ્ન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં હતી સાથે સાથે એમ પણ જણાવ્યું છે જ્યારે સાઉદી અરેબિયા પર તબદીલી જમાત પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે તબદીલી જમાતનો કેન્દ્ર ભારત છે જેમાં તબદીલી જમાતનું ભારતમાં પણ પ્રતિબંધ કરવામાં આવે એવી માંગ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી વધુમાં પ્રવિણ તોગડીયા દ્વારા જણાવ્યાં અનુસાર, હિન્દુઓની ઘટતી જન સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરી હતી કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રેલી કાઢી પ્રવિણ તોગડીયાનું સ્વાગત કર્યું હતું.
