ગુનો જૂનાગઢના શીલની સીમ માં દિન-દહાડે મકાનની બારી તોડી ૧.૩૦ લાખની ચોરી by Karnavati 24 NewsDecember 27, 20210 જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ ની સીમ માં રહેતો એક પરિવાર અન્ય વાડીએ ખેતી કામ કરવા ગયા બાદ તેના ઘરની બારી તોડી અજાણ્યા શખ્સોએ ૧.૩૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયાની ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે