Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દારૂડીયા દારૂ પીને દંગલ કરતા વેપારીઓ ત્રસ્ત, લખતર ઉગમણા દરવાજા વિસ્તારમાં દારૂડિયાએ મચાવ્યું દંગલ

ગાંધીના ગુજરાતમાં આવેલ લખતરમાં આજ બપોરે જાહેરમાં બે દારૂડીયા ઓ દારૂ પીને દંગલ મચાવતા નજરે ચડ્યા હતા. અને જ્યાં લખતર ના ઉગમણા બહાર આજ બપોરે બે દારૂડીયા દારૂ પીને બેફામ બન્યા હતા.

 

જ્યાં આ દારૂડિયાઓ એ દંગલ મચાવતા લોકોના ટોળેટોળા એકઠા થઇ જવા પામ્યા હતા. અને સાથે દારૂડિયા જાહેરમાં બે ફામ અપશબ્દો બોલતા વિસ્તારના વેપારીઓ પણ જાણે ત્રાહીમામ પોકારી ઊઠયા છે. સાથેજ આ જગ્યા પરથી હાઇવે તરફ જવાનો રસ્તો પણ નીકળે છે જેને લઈને પુરૂષો ની સાથે મહિલાઓ ને પણ આ રસ્તે થી પસાર થવું પડેછે પણ આવા દારૂડીયા ના આતંકથી ઘણાખરા લોકો આ રસ્તેથી હવે નીકળવાનું પણજાણે  ટાળી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. લખતરમાં વહેલી તકે દારૂના વેચાણ બંધ કરાવવામાં આવે અને આમ જાહેરમાં દારૂ પીને દંગલ મચાવતા દારૂડિયાઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.

 

દારૂડીયા દારૂ પીને દંગલ કરતા વેપારીઓ ત્રસ્ત, લખતર ઉગમણા દરવાજા વિસ્તારમાં દારૂડિયાએ મચાવ્યું દંગલ

વિસ્તારમાં દેશી દારૂ નું થતું વેચાણ બંધ કરાવા ઉઠી માંગ

संबंधित पोस्ट

અમરેલી તાલુકાના મોણપુર નજીકથી 22 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

Karnavati 24 News

બનાસકાંઠાના ભીલડી રેલવે સ્ટેશન પરથી પાકિસ્તાની યુવકની ધરપકડ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Admin

બબ્બર ખાલસાના વધુ 2 આતંકવાદીઓની ધરપકડઃ એક ફિરોઝપુરનો અને બીજો ફરીદકોટનો છે, જે સરહદ પરથી માલસામાન લાવવામાં મદદ કરતા હતા.

પારડીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિરોધપક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજુઆત કરી

Karnavati 24 News

રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપ ને ઝડપી જેલ હવાલે કરાયો

Admin

મેંદરડા પોલીસ દ્વારા અલગ અલગ ચાર જેટલા સ્થળો પરથી પોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા

Translate »