



જૂનાગઢ જિલ્લાની 338 ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણી બાદ આજે મત ગણતરી થઈ રહી છે એક બાદ એક ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થઇ રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષો દ્વારા બહુમત ગ્રામ પંચાયત પર પોતપોતાના સમર્થકો વિજેતા બન્યા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે