Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार

Category: अन्य

અંબોડ ગામે સાબરમતી નદી પર બેરેજના કામના ખાતમુહૂર્ત સહિત ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા શિક્ષણ વિભાગના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ₹241.89 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં આમંત્રિત કરીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

Karnavati 24 News

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે ‘સ્નેક રેસ્ક્યુ એપ’નું લોન્ચિંગ તેમજ રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘કરુણા અભિયાન’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

Karnavati 24 News
Translate »