જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની અઢી વર્ષ માટેની પ્રથમ ટર્મ પૂરી થતા બાકીના અઢી વર્ષ માટે આજે યોજાયેલ જનરલ બોર્ડમાં નવા મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતાની વરણી કરવામાં આવી છે જેમાં મેયર તરીકે વાલ્મિકી સમાજ માં થી આવતા ગીતાબેન પરમાર ડેપ્યુટી મેયર તરીકે દસમી વખત ગિરીશ કોટેચાની નિયુક્ત કરવામાં આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હરેશ પલસાણાની શાસક પક્ષના નેતા તરીકે કિરીટભાઈ ભીમ્ભા અને દંડક તરીકે અરવિંદ ભલાણી ની નીમણુક કરવામાં આવી છે
previous post