Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જૂનાગઢના રોડ રસ્તા ની બાબતે જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર કમિશનર મેયર અને ચેરમેનને રિક્ષામાં ભ્રમણ કરાવવા કાર્યક્રમ

સંતસુરા અને સાવજ ની ભૂમિ જૂનાગઢમાં લોકજાગૃતિના શંખનાદ માટેનો એક કાર્યક્રમ જાગૃત નાગરિક દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું નામ જુનાગઢ ભ્રમણ ઓટો રિક્ષામાં એવું નામ આપવામાં આવ્યું છે આ માટેની આમંત્રણ પત્રિકા પણ છપાવવામાં આવી છે આમંત્રિત મહાનુભાવ તરીકે માનનીય કલેકટર શ્રી કમિશનર શ્રી મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને સહકુટુંબ આમંત્રણ આપવામાં આવ્યું છે કાર્યક્રમનો હેતુ એવો છે કે વર્તમાન સમયમાં જૂનાગઢવાસીઓને રોડ રસ્તા બાબતે ભોગવી પડતી હાડમારી હાલાકી તન મન ધનની નુકસાની જેવી બાબત તો થી આપ સાહેબને અવગત કરવાના એકમાત્ર શુભ હેતુથી 18 8 2022 ના રોજ મોતીબાગ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરથી કાળવા ચોક સુધી જુનાગઢ ભ્રમણ ઓટોરિક્ષામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આપ સાહેબો માટે અલગ અલગ ઓટો રીક્ષા ની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં બેસીને અને કાળવા ચોક સુધી આપ સાહેબોને મુસાફરી કરાવવામાં આવશે કાળવા ચોકમાં આ કાર્યક્રમનું સમાપન આપ સાહેબોને થયેલા વ્યક્તિગત અનુભવોને શહેરીજનો સમક્ષ વર્ણવી અને કરવામાં આવશે આવો અનોખો કાર્યક્રમ આપી જાગૃત નાગરિક તુષારભાઈ સોજીત્રા દ્વારા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

संबंधित पोस्ट

શપથ લીધાના બીજા જ દિવસે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ બંધ થઈ જશેઃ યશવંત સિંહા

Karnavati 24 News

New Education Policy 2020: पाठ्यक्रम में बदलाव को लेकर शुरू हो चुका है काम, रचनात्मकता, संवाद व चिंतन को मिलेगी जगह

Admin

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટેની ચુંટણી યોજાશે

Karnavati 24 News

Nitish after taking oath as Bihar CM: ‘PM Modi won in 2014, but will he…’

Translate »