Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જામનગર કોગ્રેસે બેરોજગારી અને પેપર લીક બાબતે રેલી કાઢી

ગુજરાત માં વધતી જતી મોંઘવારી અને બેરોજગારી જનતા ત્રાહીમામ હોય બીજી બાજુ ભરતી પ્રક્રિયામાં પેપર ફૂટી જતા હોય બધા મુદા સાથે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવી હતી. કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો મહિલા કોંગ્રેસ તેમજ કોર્પોરેટરો પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રામાં કોંગ્રેસના આગેવાનો સુત્રોચ્ચારો અને હાથમાં પ્લેકાર્ડ સાથે સરકાર સામે વિરોધ નોંધાવેલ હતો. જે પદયાત્રા જામનગર જિલ્લા કાર્યલાય લીમડા લાઇનથી ડી.કે.વી. સર્કલ ખાતે દેખાવ પ્રદર્શન સાથે પૂર્ણ થઈ હતી.પદયાત્રા દરમિયાન કોંગી કાર્યકરોએ મોંઘવારી, ભ્રષ્ટાચાર, પેપર લીક કાંડ વિગેરે મુદ્દે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં. લીંબડા લાઈનથી શરુ થયેલ રેલી છેક ડીકેવી કોલેજ સુધી પહોચી હતી. જ્યાં કોંગી આગેવાનોએ સ્વમીવીવેકાનંદના પુતળાને હાર તોરા કર્યા હતા. ત્યારબાદ ત્યાં સુત્રોચ્ચાર કરી સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.

संबंधित पोस्ट

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

Karnavati 24 News

તેલંગાણામાં PM નરેન્દ્ર મોદીની સુરક્ષા પર સવાલો, રાજભવનની ચિંતામાં પોલીસ

Karnavati 24 News

‘અત્યારે તો હું કોંગ્રેસમાં છું’, હાઇકમાનને અલ્ટીમેટમ આપતા હાર્દિક પટેલે કહ્યુ- રસ્તો કાઢવો પડશે

Karnavati 24 News

 કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દીદીનો ‘ખેલા હોબે’, TMCની ક્લિન સ્વિપ

Karnavati 24 News

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

Karnavati 24 News
Translate »