આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવતી 22મી જાન્યુઆરી 2022 ના દિવસે સર્વરોગ નિદાન કેમ્પ તથા વિવિધ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં કપિલસ્વામીજીએ સારા કાર્યો કરવા માટે દેરેક લોકો સેલ્યુટ તિરંગામાં જોડાયને સામજિક કાર્ય કરે તેવું અહવાન કર્યું હતું. અને તમામ સભ્યોએ સહકાર આપવા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, અંતે સૌના આભાર સાથે સભાનું સમાપન થયું.
સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કમિટી ના સંરક્ષક ભારત – પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, રામ સ્વામીજી, ઉત્તમભાઈ પટેલ (પ્રદેશ પ્રમુખ), ડૉ. શૈલેશ વી. લુહાર ( પ્રદેશ અધ્યક્ષ – બેટી બચાવો બેટી પઢાવો), ડૉ. સચિન બી. નારખેડે (કોષા અધ્યક્ષ), ખુશલભાઈ જે. વાઢુ (પ્રભારી – વલસાડ, ડાંગ, નવસારી), દિનેશ આર.પટેલ (પ્રદેશ મહામંત્રી), રાજેશ ટી. પટેલ (પ્રદેશ મહામંત્રી), દિવ્યેશ એસ. પટેલ ( મહામંત્રી વલસાડ) અને દિવ્યેશ બી. કુબેર (લીગલલિગલ એડવાયઝર) ઉપસ્થિત રહ્યા હતા.