સાબરમતીના કિનારે જામ્યો પતંગ મહોત્સવ…
ઉત્તરાયણના તહેવાર નિમિતે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ’આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025’નો શુભારંભ કરાવ્યો.
આ કાર્યક્રમમાં પ્રવાસન તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત 11 દેશોના પ્રતિનિધિઓ તથા વિવિધ દેશોના પતંગરસિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.