કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખુબજ અપમાનજનક ટિપ્પણી કરી હતી જે કરોડો ભારતીયોનું અપમાન છે. તો અમિત શાહ રાજીનામું આપે અને અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગે એના વિરૂધ્ધમાં 44 ખોખરા વોર્ડ કોંગ્રેસ સમીતી દ્વારા ગાંધી જી ના ચિધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કાર્યક્ર્મ રાખેલો હતો, જેમાં મણિનગર વિધાનસભા નાં પ્રભારી બળદેવભાઈ દેસાઈ, અમિત ભાઈ ત્રિવેદી મણિનગર વિધાનસભા નાં સહપ્રભારી, ભરત ભાઈ મકવાણા પશ્ચિમ લોકસભા નાં ઉમેદવાર, વટવા વિધાનસભા નાં પ્રભારી શૈલેષભાઈ સિંદે, પુર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ, અમદાવાદ શહેર યુવક પ્રમુખ વિશાલસિંહ ગુજ્જર, આકાશ સરકાર, પરેશ ભાઈ મુખિયાજી, યુવક કાઁગ્રેસ નાં આગેવાન જયમીન સોનારા, અને ગૌરાંગ મકવાણા, અને તમામ વોર્ડ પ્રમુખ શ્રીઓ રાજુભાઈ સેંગલ, ઘનશ્યામ સિંહ પરમાર, મનું ભાઈ સોલંકી, બાબુભાઈ દાઢી, પરેશ દુધાત, સત્યેન્દ્ર રાઠોડ, અને ખોખરા વોર્ડ નાં પ્રમુખ સમીર ભાઈ પટેલ, રમિન્દરસિંગ બગ્ગાજી, મહિલા પ્રમુખ પુષ્પા બેન વાઘેલા, ખોખરા વોર્ડ નાં પ્રભારી પ્રકાશ ભાઈ મકવાણા, તથા શંકર સિંહ વાઘેલા, ડેનિશભાઈ, અરવિંદ ભાઈ પટેલ, જયેશ સોલંકી,હંસા બેન, ધની બેન,પારસ સુરી, મંગળ સિંહ બુંદેલા, વિષ્ણુ દેસાઈ,મહેશ રાણા, જયદીપ ભાઈ, હ્રિતિક પાત્રે, અનિલ વર્મા, મેહુલ રાજપૂત, મેહુલ રાઠોડ, નલીન રાઠોડ, બાબુ મકવાણા, મનીષા બેન પરમાર, મોટી સંખ્યામા અમદાવાદ શહેર તથા ખોખરા વોર્ડ નાં કાર્યકરો એ ધરણાં કાર્યક્રમ માં હાજરી આપી ને સંપૂર્ણ સફલ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર..

previous post