ભારતના માન.પૂર્વ વડાપ્રધાનશ્રી ડૉ.મનમોહન સિંહના નિધન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શોક ને પગલે કાંકરિયા કાર્નિવલને રદ કરવામાં આવ્યો છે, અને ફ્લાવર શો અંગે આગામી દિવસોમાં જાણ કરવામાં આવશે.