દિવગંત ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી ડૉ.મનમોહન સિંહજીના શોક સન્માનના ભાગરૂપે , ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ સત્તાવાર કાર્યક્રમો, જેમાં સ્થાપના દિવસની ઉજવણીનો પણ સમાવેશ થાય છે, તે આગામી સાત દિવસ માટે રદ કરવામાં આવે છે. આમાં તમામ આંદોલનાત્મક અને ઉજવણીના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. પાર્ટીના કાર્યક્રમો 3જી જાન્યુઆરીથી ફરી શરૂ થશે.

previous post