Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ડીસા હરી ઓમ હાઈસ્કૂલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી…

ડીસા હરી ઓમ હાઈસ્કૂલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી…

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રોડ પર રખડતાં પશુઓ અકસ્માત નો ભોગ બની રહ્યા છે અનેકવાર પુરપાટ ઝડપે વાહનો હંકારતા વાહનચાલકો દ્વારા રખડતાં પશુઓને ટક્કર મારી વાહનો લઇને નીકળી જતાં હોય છે અને પશુઓને રોડ પર તરફડી મુકી દેવામાં આવે છે ત્યારે આજે ડીસા હરીઓમ હાઈસ્કૂલ પાસે એક અજાણ્યા વાહનચાલકે રોડ પર બેઠેર ગાયને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારે આ રોડ પરથી પસાર થતા જીવદયાપ્રેમી વિનોદભાઈ લોધાને નજરે પડતાં તાત્કાલિક અસરથી પશુ ડોકટરને જાણ કરાઈ હતી અને પશુ ડોકટર રિતેશ ભાઈ પરમાર દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગાયને સારવાર આપવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત હાલતમાં ગાયને ગૌશાળા ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી જ્યારે આજે જન્માષ્ટમીનાં દિવસે પણ ગાય માતા પર વાહન ચાલક દ્વારા વાહન હંકારી ગાયને ઈજાગ્રસ્ત કરાતાં જીવદયાપ્રેમી માં ભારે આકોશ વ્યક્ત કરાયો હતો વાહનચાલકો દ્વારા પણ વાહનો હંકારતા સમયે સાવચેતી રાખવા નમ્ર વિનંતી સાથે અપીલ કરવામાં આવી રહી છે

संबंधित पोस्ट

વોર્ડ નં ૧૮ માંજલપુર કોંગ્રેસ સમિતિ વડોદરા દ્વારા આગામી સમયમાં વોર્ડ માં સંગઠન મજબૂત કરવા સાથે સાથે વોર્ડ માં કાર્યક્રમ આપવા અને પક્ષને કેવી રીતના મજબૂત કરવાના ધ્યેય ને અનુલક્ષી વોર્ડ નં ૧૮ ના મહત્વના કાર્યકર્તા મીટીંગ અને ચર્ચા વિચારણા

Karnavati 24 News

ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા

Karnavati 24 News

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેલવે અન્ડરપાસ, પરકોલેટિંગ વેલ, લેક ડેવલપમેન્ટ, શ્રમિક સુવિધા કેન્દ્ર, રમતગમત સંકુલ સહિત કુલ ₹651 કરોડના 37 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.

Karnavati 24 News

 વડોદરાની નિશાકુમારીનું સાહસ: ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી કેદારકંથા શિખરની ટોચ સુધી આરોહણ કરી શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યો…

Karnavati 24 News

વેજલપુર પોલીસ સ્ટેશન ફતેહવાડી વિસ્તારમાં કોમ્બીંગનુ આયોજન કરેલ

Karnavati 24 News

સિલ્વર ઑક યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહમાં

Karnavati 24 News
Translate »