વોર્ડ નં ૧૮ માંજલપુર કોંગ્રેસ સમિતિ વડોદરા દ્વારા
આગામી સમયમાં વોર્ડ માં સંગઠન મજબૂત કરવા સાથે સાથે વોર્ડ માં કાર્યક્રમ આપવા અને પક્ષને કેવી રીતના મજબૂત કરવાના ધ્યેય ને અનુલક્ષી વોર્ડ નં ૧૮ ના મહત્વના કાર્યકર્તા મીટીંગ અને ચર્ચા વિચારણા
આ પ્રસંગે મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુંભાઈ), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી, વોર્ડ નં ૧૮, માંજલપુર પ્રમુખ ચંદ્રશેખર પાટીલ, વડોદરા શહેર કોંગ્રેસના સંગઠન મહામંત્રી સાંઈ ઢેકાણે શ્રીમતી કલ્પનાબેન ચિરાગભાઈ ઝવેરી, વડોદરા એસ.સી. સેલના ચેરમેન મહેશભાઈ સોલંકી સહિત વોર્ડ નંબર 18 કોંગ્રેસ પરિવારના વોર્ડના હોદ્દેદારોશ્રી વોર્ડ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા