આગામી થર્ટી ફસ્ટ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશન ફતેહવાડી વિસ્તારમાં કોમ્બીંગ અમદાવાદ શહેર પોલીસ અધિક પોલીસ કમિશ્નર શ્રી સેકટર-૧ અમદાવાદ શહેર, નાઓ દ્રારા આગામી થર્ટી ફસ્ટ અનુસંધાને અમદાવાદ શહેરમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે, તેમજ સામાન્ય જનતા તહેવાર સારી રીતે મનાવી મનાવી શકે તે સારૂ તા.૨૮/૧૨/૨૦૨૪ ના કલાક:૧૯/૦૦ થી ૨૧/૦૦ સુધી વેજલપુર પોલીસ સ્ટેશન ફતેહવાડી વિસ્તારમાં કોમ્બીંગનુ આયોજન કરેલ જેમા સેકટર-૧ સા.શ્રી તથા ડી.સી.પી શ્રી ઝોન-૭, તથા PI-3 , PSI-12, HC/PC-127 તથા WPC-49 મળી કુલ્લે ૧૯૧ અધિકારી શ્રી તથા પોલીસ સ્ટાફ કર્મચારીઓ આ કોમ્બીંગની કામગીરીમાં જોડાયેલ જે કોમ્બીંગ દરમ્યાન (૧) વાહન ચેક-150, (૨) મેમાં-૦7 દંડ રૂ.16300 (૩) Mv Act 207 મુજબ વાહન ડિટેઇન-15 (૪) મિલ્કત સબંધી મેન્ટર પ્રોજેક્ટ ના આરોપી ચેક- ૦૪ (૫)એમ.સી.આર ચેક-06 (૬)હીસ્ટ્રીસીટર ચેક-૦૫ આમ ઉપર જણાવ્યા મુજબ કામગીરી કરેલ છે. તેમજ ઘરે ઘરે જઈ અગાઉ પકડાયેલ આરોપીઓને ચેક કરવામાં આવેલ છે.