Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ગરેજ ગામે વાછરડી આપવાની ના પાડતાં મહિલાને માર માર્યો !

પોરબંદર તાલુકાનાં ગરેજ ગામે વાછરડી આપવાના મનદુ:ખને  લઇને એક મહિલાને ભુંડી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી, જાપડ મારી અને ગામ મુકીને જતા રહેવાનું કહી એક શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગરેજ ગામે રહેતા અને મજુરી કામ કરતાં પ્રભાબેન નાથાભાઇ વાળાના ઘર પાસે તેમણે વાછરડી બાંધી હોય આ વાછરડી આપવા માટે કાના ઝખરા ઓડેદરાએ પ્રભાબેનને કહયું હતું કે આથી વાછરડી આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા કાના ઓડેદરાએ પ્રભાબેનને ભુંડી ગાળો આપી હતી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાલ ઉપર ઝાપટ મારી હતી. આ ઉપરાંત પ્રભાબેન અને તેમના પુત્રને ગામ મુકી ચાલ્યા જવાનું કહયું હતું અને ગામ મુકીને નહીં જાય તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગરેજ ગામે રહેતા અને મજુરી કામ કરતાં પ્રભાબેન નાથાભાઇ વાળાના ઘર પાસે તેમણે વાછરડી બાંધી હોય આ વાછરડી આપવા માટે કાના ઝખરા ઓડેદરાએ પ્રભાબેનને કહયું હતું કે આથી વાછરડી આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા કાના ઓડેદરાએ પ્રભાબેનને ભુંડી ગાળો આપી હતી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાલ ઉપર ઝાપટ મારી હતી.આ બનાવ અંગે પ્રભાબેન વાળાએ નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

संबंधित पोस्ट

પોલીસે વિદેશીદારૂ સાથે એક ઇસમ ને ઝડપી પાડયો એક ની અટકાયત પાંચ વોન્ટેડ

Admin

અમરેલીમાં ન્યાય મંદિર ખાતે અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું જિલ્લા કક્ષાના નેશનલ મેગા લોક અદાલત સંપન્ન

Karnavati 24 News

ઉના પોલીસે દારૂ ભરેલી ઇનોવા ઝડપી પાડતા કાર્યવાહી . .

Admin

સુરત : માંડવીના બલાલતીર્થથી પશુઓ ભરેલી ટ્રક પકડાય : 13 ભેંસો ખીચોખીચ ભરી હતી

Admin

ગુજરાત વિધાનસભાથી 1 કિલોમીટરના એરિયામાં યુવકની ગોળી મારી હત્યા કરવાની ઘટના બની,ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર પર કાનૂની વ્યવસ્થા મામલે સવાલો ઉભા થયા

ट्रेलर ने वैन को मारी टक्कर, रामदेवरा से दर्शन कर लौट रहे काका-भतीजे समेत तीन की मौत

Karnavati 24 News
Translate »