Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ઉના પોલીસે દારૂ ભરેલી ઇનોવા ઝડપી પાડતા કાર્યવાહી . .

એ.માંડવી ચેક પો.સ્ટે થી બે ઇસમોને ફોરવ્હિલ ઇનોવા કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન જેની કિ.રૂ,૨૦,૦૦૦/- તથા પ્રોહિ-બોટલ નંગ-કર જેની કિ.રૂ.૫૯,૦૪૦/- એમ કુલ કિ.રૂ.૩,૭૯,૦૪૦/- પ્રોહિ-મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઉના પોલીસ.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મયંકસિંહ ચાવડા સાહેબશ્રી જુનાગઢ રેન્જ,જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ જી.ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર સહેબ વેરાવળ વિભાગ નાઓએ પ્રોહિ/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે પ્રોહિ ડ્રાઇવ સબબ જેઓના માર્ગદર્શન અને આગેવાની હેઠળ
આજરોજ પો.ઇન્સ.એન.કે.ગોસ્વામી સાહેબશ્રીની સુચના મુજબ સર્વેલન્સસ્કોડના એ.એસ.આઇધર્મેન્દ્રસિંહમાનસિંહ તથાપ્રદિપસિંહ હરિસિંહ તથા
પો.હેડ.કોન્સ પાચાભાઇ પુંજાભાઇ તથા અભેસિહ ભવાનભાઇ તથા પો કોન્સ કૌશિકભાઇ અરશીભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા વિજયભાઇ હાજાભાઇ તથા ધર્મેન્દ્રસિહ હરાજભાઇએ રીતેના પો.સ્ટાફના માણસો સાથે ઉના પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એએસ અઇ,ધર્મેન્દ્રસિંહ માનસિંહ તથા પ્રદિપસિંહ હરિસિંહ તથા પો.હેડ.કોન્સ.પાચાભાઇ પુંજાભાઇ નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે, દિવ-ધોધલા તરફથી એક ફોરવ્હીલ સફેદ કલરની ટોપેટાકંપનીની ઇનોવા કારનંબર-GJ-08-R-5076વાળીમાં ભારતીય બનાવટની ઇંગ્લીશદારૂની બોટલોનો જથ્થો પડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ :
(૧) પ્રકાશભાઇ નાનજીભાઇ પરમાર દે.પુ ઉ.વ.૨૮ ધંધો-ડ્રાઇવીંગરહે.દીવભાવસરવાડા
(૨)ચિત્રાગભાઇમોહનભાઇ સોલંકી ખારવા ઉ.વ.૨૫ધંધો મજુરી રહે.ધોધલા વ્યાયામશાળાની બાજુમાં તા.દિવ (3) ધોધલા મુકામે આવેલ ” મિત” બારમાં કામ કરનારમાણસ જેનુ નામ આવડતુનથી. જેનામાં ન ૮૭૮૦૨૨૯૯૦૫વાળો
કબ્જે કરેલમુદ્દમાલ:
(૧) ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ માસ્ટર બ્લેન્ડર્સ સિગ્નેચર રેરે એઇડ વ્હીસ્કી ખેમાની ડીસ્ટલરી દમણ બનાવટની ૭૫૦ એમ.એલ.ની કંપનીશીલ પેક બોટલ નંગ-૭૨ કિ.રૂ.૫૯,૦૪૦/
(૨) સફેદ ક્લરની ટોયેટા કંપનીની ઇનોવા ન.GJ-08-R-5076વાળીમાં કિ.રૂ.૩,૦૦,૦૦૦/ (૩) વીવો કંપનીનો એન્ડ્રોઇગોલ્ડન બ્લ્યુ કલરનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/
(૪) વન-પ્લસ બ્લેક કલરનો મોબાઇલ-ગ-૧જેના કિ.રૂ.૧૫,૦૦૦/
પ્રોહિ મુદ્દામાલ કુલ. કિ ૨૩,૭૯,૦૪૦/-નો કામગીરી કરનાર અધિકારી કર્મચારી:
મુદ્દામાલ કબ્જે કરેલ છે.
ઉના પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ માનસિંહ તથા પ્રદિપસિંહ હરિસિંહ તથા પો.હેડ.કોન્સ. પાંચાભાઇ પુંજાભાઇ તથા અભેસિંહ ભવાનભાઇ તથા પો.કોન્સ કૌશિકભાઇ અરશીભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા વિજયભાઇ હાજાભાઇ તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા એ.માંડવી ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા પો હેડ કૌંસ ભાવેશભાઇ કરશનભાઇ તથા પો.કોન્સ બીપીનગીરી વાલમગીરી તથા જાલમસિંહ ભુપતસિંહ નાઓ સાથી મળી કામગીરી કરેલ છે.

संबंधित पोस्ट

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં છેડતીથી પરેશાન વિદ્યાર્થિનીઓએ પોતાને ઘરમાં કેદ કરી લીધા

Karnavati 24 News

फ़िरोज़पुर में एक विवाह समरोह के चलते पैलेस में हुई मामूली झड़प में एक व्यक्ति की तेज़धार हथियारों से हमला करके की गई हत्या

Admin

સત્યેન્દ્ર જૈનની કસ્ટડી 13 જૂન સુધી લંબાવાઈ: EDની કસ્ટડીમાં મોકલવાનો આદેશ સાંભળીને આરોગ્ય મંત્રીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

Karnavati 24 News

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલ હોટેલ માલિકનો મોબાઈલ ફોન ઝુંટવી સખ્સ નાશી છૂટ્યો

Karnavati 24 News

“મેં અપની જિંદગી કો લાસ્ટ મૌકા દે રહી હું”: વડોદરામાં પતિના અસહ્ય ત્રાસથી પત્નીએ અંતિમ પગલું ભર્યું

Karnavati 24 News

कुल्हाड़ीयों के हमले में कई पुलिसकर्मी घायल, हालत गंभीर, बलात्कारी को मध्य प्रदेश गिरफ्तार करने गई पुलिस टीम।

Admin
Translate »