આજ રોજ તારીખ 15 ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ મીલતનગર ખાતે 15 ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી હતી જેનું આયોજન હમીદભાઈ ,સલિમભાઈ, નિકુંજભાઈ એ કર્યું હતું જેમાં પ્રજાજનોનો પુષ્કડ સાથસહકાર મડયો હતો જેમા. મણિનગર કોર્પોરેટર શ્રી કરણ ભટ્ટ , કર્ણાવતી મહાનગરના બક્ષીપંચ યુવા મોરચાના મંત્રી શ્રી રાકેશભાઈ બ્રહ્મભટ્ટ જેવા મહાનુભવો હાજર રહ્યા હતા અને વિશેસ મા રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડસ ના નેશનલ ડેપ્યૂટી કમિસ્નર શ્રી મનન ત્રિવેદી જેવા હામહાનુભવો હાજર રહ્યા હતા અને આ આઝાદી ના 75 ના અમૃત મહોત્સવ ને સફડ રહ્યો હતો . રિપોટર. મહેરૂનિશા
