સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લાના ઢસા જકસન. થી રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે જતી રેલ્વે લાઈન નું ગેજ પરિવર્તન
સંપૂર્ણ તૈયાર થઈગયેલ છે.
આજરોજ તા.૧૮/૬/૨૦૨૨.ના રોજ રેલ્વે ટ્રેનનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે. જેના ઉદઘાટન સમારોહ માં અમરેલી લોકસભા ના સાંસદ ભાઈ શ્રી નારાણભાઇ કાછડીયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. જેનું વિડિયો શુટિંગ કુકાવાવ વડીયા કર્ણાવતી ન્યુઝરિપોર્ટર પ્રકાશભાઈ વઘાસિયા નો અહવાલ.
