Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

અમરેલી-વડીયાના કોલડા ગામે લૂંટના ઇરાદે ચોરીનો પ્રયાસ

બ્રેકીંગ…….

અમરેલી-વડીયાના કોલડા ગામે લૂંટના ઇરાદે ચોરીનો પ્રયાસ……..
કોલડા ગામે રાત્રીના બે ઈસમો દ્વારા લૂંટના ઇરાદે ખબકયા ઘરમાં………
ઘરમાં સુતેલા વયોવૃદ્ધનું લૂંટારું તસ્કરો દ્વારા ગળું દબાવી મારી નાખવાનો કર્યો પ્રયાસ……
ઘરધણી જાગી જતા લૂંટારુને પાટુ મારતા લૂંટારું લોખંડની કોષ છોડીને થયા ફરાર…….
વૃદ્ધ માતા પિતાને ગામડે છોડી બહાર વસતા લોકો માટે લાલબત્તી સમાનનો કિસ્સો……..
અમરેલી ના નાના રાજકોટની ઘટનાના આરોપીઓ પકડાયા બાદ વધુ લૂંટ અને ચોરીનો થયો પ્રયાસ……
વડિયા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી……
બાઈટ-1 મગનભાઈ કાનજીભાઈ સોરઠીયા (ફરીયાદી–કોલડા). એનું વિડિયો સુટિંગ કરનાર કણૉવતી 24 ન્યુઝ ચેનલના પત્રકાર પ્રકાશ ભાઈ જી. વઘાસિયા.

संबंधित पोस्ट

સાબરમતી રેલ્વે સ્ટેશનથી રેલ મંત્રી શ્રી ઓ અથવા રેલ્વે ના ઉચ્ચ અઘિકારી શ્રી ઓ માટે સ્પેશિયલ 2/3 કોચ સાથે એક ટ્રેન અમદાવાદ જંકશન તરફ રવાના થયેલ છે…💐🙏

Karnavati 24 News

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News

મણીનગર BRTS ટ્રેક માં કાર ચાલાક નો ગમખ્વાર અકસ્માત,

Karnavati 24 News

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

Karnavati 24 News

ICG ફોરમેન ભરતી 2022 , ભારતીય કોસ્ટ ગાર્ડ ફોરમેન પોસ્ટ માટે ભરતી

Karnavati 24 News

સૌથી મોટા સમાચાર કોરોના ને લઈને આ નવી જાહેરાત કરવામાં આવી, જાણો શું કરાઈ આગામી લહેરને લઈને

Karnavati 24 News
Translate »