Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

છેલ્લાં આઠ વર્ષથી સગીર બાળાના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

છેલ્લાં આઠ વર્ષથી સગીર બાળાના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક. અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા રાય, જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્રારા લીલીયા પો.સ્ટે. ૧.ગુ.૨,ન ૩૧/૨૦૧૪ IPC કે,૨૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ,૧૮ મુજબના કામે સગીરવયની બાળાના મપહુરણના ગુામાં નાસતો ફરતા આરોપી તથા ભોગ બનનાર રાજચરાડી ગામની સીમ તા.ધાગંધ્રા જી.સુરેન્દ્રનગર થી તા.૨૫/૦૮/૨૦૨૨ ના રોજ ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ.

પકડાયેલ આરોપી :
રાજુભાઇ પોપટભાઇ કાજાણી (ઠાકોર) ઉ.વ.૩૯ રહે-મીઠાગોઢા તા.દસાડા જી.સુરેન્દ્રનગર હાલ-રાજચરાડી તા.ધાગંધ્રા જી.સુરેન્દ્રનગર
ગુન્સની વિગત
આ કામે મજકુર આરોપીએ આશરે આઠેક વર્ષ પહેલા આ કામના ભોગબનનાર સગીરવયની બાળાને બદઇરાદે અપહરણ કરી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ગુન્હો આચરેલ અને આજદિન સુધી આરોપી ફરાર રહેલ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, અમરેલી શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી એ રીતેના જોડાયેલ હતા.

संबंधित पोस्ट

યુનિફોર્મ સિવિલ કોર્ડ મામલે હાઈકોર્ટે કહ્યું- રાજ્યોમાં સમિતિની રચના થયા તો ખોટું શું છે?

Admin

વાઘની જોડી ના બદલામાં સક્કરબાગથી મુંબઈના ઝૂમાં મોકલાયુ સિંહ યુગલ

Admin

આજરોજ સાવરકુંડલા મુકામે કૃષિ શિબિર અને અભિવાદન સમારોહ યોજાયો હતો.

Karnavati 24 News

PMનો યુરોપ પ્રવાસ LIVE: મોદી બર્લિન પહોંચતા બાળકોને મળ્યા, ટૂંક સમયમાં જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ઝને મળશે

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News