સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા ના કુકાવાવ-વડીયા તાલુકા ના જીથુડી ગામે સરકારશ્રી,દ્રારા શાળા પ્રવેશ ઉત્સવ યોજાયલો છે. તેમાં જીથુડી ગામે આજ રોજ તારીખ 26,06,2022. ના રોજ અમરેલી ના મામલદાર શ્રી વોરા સાહેબ હાજર રહિયા હતા તથા જીથુડી પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી નીલેભાઈ ઠુંમર દ્વારા આ કાર્ય ક્રમ નો આયોજન કરેલ હતું. તેમાં કુંકાવાવ- વડીયા નાં
કર્ણાવતી 24 ન્યૂઝ પાત્રકાર પ્રકાશભાઈ. જી. વઘાસિયા અહેવાલ.
