મેલડી માતાજીનો જોરદાર માંડવો યોજાયો તળાજા તાલુકાના જૂની છાપરી ગામે મેલડી માતાજીનો 24 કલાક નો નવરંગો માંડવો યોજાયો હતો ચૈત્ર માસ ને લઈને તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાના-મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ના કારણે કાર્યક્રમ ઉપર લગામ મૂકવામાં આવી હતી પરંતુ આ વર્ષે કોરોના હળવો પડતાં સમગ્ર શહેર તાલુકામાં ધામધૂમપૂર્વક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ તળાજા તાલુકાના જૂની છાપરી ગામે મેલડી માતાજીના 24 કલાકના નવરંગા માંડવા નું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના માંડવામાં દિવસના કલાકાર હરદેવ ભાઈ રાવળદેવ રાજપરા નંબર 2 વાળા અને તેમનો સ્ટાફ રહ્યો હતો તેમજ રાત્રીના કલાકાર વિજયભાઈ રાવળદેવ અને તેમનો સ્ટાફ દ્વારા ડાક ડમરૂ ની રમઝટ બોલાવવામાં આવી હતી મેલડી માતાજીનો જોરદાર માંડવો યોજાયો તળાજા તાલુકાના જૂની છાપરી ગામે મેલડી માતાજીનો 24 કલાક નો નવરંગો માંડવો યોજાયો હતો ચૈત્ર માસ ને લઈને તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાના-મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ના કારણે કાર્યક્રમ ઉપર લગામ મૂકવામાં આવી હતી પરંતુ આ વર્ષે કોરોના હળવો પડતાં સમગ્ર શહેર તાલુકામાં ધામધૂમપૂર્વક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ તળાજા તાલુકાના જૂની છાપરી ગામે મેલડી માતાજીના 24 કલાકના નવરંગા માંડવા નું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના માંડવામાં દિવસના કલાકાર હરદેવ ભાઈ રાવળદેવ રાજપરા નંબર 2 વાળા અને તેમનો સ્ટાફ રહ્યો હતો તેમજ રાત્રીના કલાકાર વિજયભાઈ રાવળદેવ અને તેમનો સ્ટાફ દ્વારા ડાક ડમરૂ ની રમઝટ બોલાવવામાં આવી હતી
