જહાજ માંથી ચોરાયેલ મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ અલંગ ભંગાણ અર્થે આવતા જહાજ માંથી થયેલ ચોરીનો દોઢ લાખનો કીમતી સમાન સરતાનપર બંદર ગામેથી ઝડપાયો જાણવા મળતી વિગતો અનુસાર અલંગ માં ભંગાણ અર્થે આવી રહેલ જહાજ પીપાવાવ નજીક હતું ત્યારથી જ તેમાંથી કેબલ(તાંબુ) કાઢવાનું દેશી ચાંચીયાઓએ શરૂ કરી દઈ ૨૮૦૦ થી ૩૦૦૦ કિલો માલ કાઢયા બાદ સરતાનપર (બંદર) ખાતેથી લાખ્ખોની કિંમતનો તાંબાનો માલ તળાજા લાવવામાં આવ્યો હતો. આ બાબતની જાણ બાતમીદારો દ્વારા મરીન સહિતની પોલીસને ખબર પડતાં તળાજા પોલીસ સહિતની ટીમે દેશી ચાચિયાઓ અને જહાજમાંથી કાઢેલ માલ શોધવા માટે સંયુક્ત ઓપરેશન ધર્યુ હતું. જેમાં બાતમીના આધારે દોઢ લાખનો કીમતી મુદ્દામાલ સરતાનપર ગામેથી પોલીસે પકડી પાડયો હતો જહાજ માંથી ચોરાયેલ મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ અલંગ ભંગાણ અર્થે આવતા જહાજ માંથી થયેલ ચોરીનો દોઢ લાખનો કીમતી સમાન સરતાનપર બંદર ગામેથી ઝડપાયો જાણવા મળતી વિગતો અનુસાર અલંગ માં ભંગાણ અર્થે આવી રહેલ જહાજ પીપાવાવ નજીક હતું ત્યારથી જ તેમાંથી કેબલ(તાંબુ) કાઢવાનું દેશી ચાંચીયાઓએ શરૂ કરી દઈ ૨૮૦૦ થી ૩૦૦૦ કિલો માલ કાઢયા બાદ સરતાનપર (બંદર) ખાતેથી લાખ્ખોની કિંમતનો તાંબાનો માલ તળાજા લાવવામાં આવ્યો હતો. આ બાબતની જાણ બાતમીદારો દ્વારા મરીન સહિતની પોલીસને ખબર પડતાં તળાજા પોલીસ સહિતની ટીમે દેશી ચાચિયાઓ અને જહાજમાંથી કાઢેલ માલ શોધવા માટે સંયુક્ત ઓપરેશન ધર્યુ હતું. જેમાં બાતમીના આધારે દોઢ લાખનો કીમતી મુદ્દામાલ સરતાનપર ગામેથી પોલીસે પકડી પાડયો હતો
