CBSE સેમ 1 ના 2021-22 પરિણામો CBSE સેમ 1 ના ધોરણ 10 અને 12 ના નવા 2021-22 પરિણામો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) વર્ગ 10 અને વર્ગ 12 સેમ 1 બોર્ડ પરીક્ષાના પરિણામો cbseresults.nic.in અને digilocker.gov.in બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામા આવશે. જે વિદ્યાર્થીઓએ પોતે રોલ નંબર તેમજ તેનો સ્કૂલ નંબર વેબસાઈટ પર નાખી માર્કશીટ મેળવવાની રહેશે. આ પરિણામો બોર્ડ ટૂંક જ સમયમાં સેમ 1 ના પરિણામની તારીખ અને સમય અને વિશે અને અન્ય માહિતી cbse.nic.in પર અને તેના સત્તાવાર સોશિયલ મીડિયા પૃષ્ઠો પર જાહેર કરવામાં આવશે. CBSE વર્ગ 10, 12 ટર્મ 1 પરિણામ 2021: સ્કોર કાર્ડ્સ કેવી રીતે ડાઉનલોડ કરવા અધિકૃત વેબસાઇટ્સ- cbse.gov.in, cbseresults.nic.in ની મુલાકાત લો CBSE વર્ગ 10, 12 ટર્મ 1 પરિણામ 2021: સ્કોર કાર્ડ્સ કેવી રીતે ડાઉનલોડ કરવા અધિકૃત વેબસાઇટ્સ- cbse.gov.in, cbseresults.nic.in ની મુલાકાત લો *CBSE ના 10, 12 સેમ 1ના પરિણામ જાણવા આ કરો* 1 તમે લોગિન પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે 2 રોલ નંબર જેવા દસ્તાવેજ એડ કરો 3 સફળ લોગિન થય જાય ત્યારબાદ CBSE 10મી અને 12મી ના પરિણામો બતાશે 4 આ માર્કશીટ ને ડાઉનલોડ કરી ને ભવિષ્ય માટે તેની પ્રિન્ટઆઉટ સાચવો *CBSE સેમ 2 ની પરીક્ષા 2022 માર્કશીટ ની તારીખ* સેમ 2 બોર્ડ ની તમામ પરીક્ષાઓ માર્ચ-એપ્રિલ 2022 માટે સુનિશ્ચિત કરવામાં આવી છે. તો સેમ 2 ની પરીક્ષાઓની તારીખપત્રકો બહાર પાડવામાં આવશે, વિદ્યાર્થીઓ તેને સત્તાવાર વેબસાઇટ ઉપર જોઈ શકશે