Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પી.ડી.પી.યુ ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનું બેટરી ટેસ્ટ આયોજન



(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર,

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતગર્ત વર્ષ-2025-26 માં એડમીશન માટે ગાંધીનગર જિલ્લા કક્ષાનો બેટરી ટેસ્ટ પી.ડી.પી.યુ રાયસણ ખાતે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે જે અંતગર્ત હાલમાં ચાલુ વર્ષ અં-09 અને અં-11 ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકા/ઝોન કક્ષાની 30 મીટર દોડ,50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં 1 થી 8 ક્રમ સુધી ખેલમહાકુંભ-3.0 માં સ્થાન મેળવેલ વિજેતા ભાઈઓ –બહેનો જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવેછે જે ગાંધીનગર જિલ્લાના જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓને યાદી પ્રમાણે છે જેમ તા-11 માર્ચ બહેનો અને 12 માર્ચ ભાઈઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના જિલ્લા રમત વિકાસ અધિકારી ગાંધીનગર દ્વારા જણાવ્યું છે.

संबंधित पोस्ट

ખેલ મહાકુંભ 3.0 નો ગાંધીનગરમાં રાંધેજા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલથી પ્રારંભ કરાયો

Gujarat Desk

તુલીપ પાર્ટી પ્લોટ પાસે એક પૂરપાટ ગાડી હંકારતાકાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને ખાનગી બસ સાથે અથડાઇ

Gujarat Desk

અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટશે, ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા: હવામાન વિભાગ

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ

Gujarat Desk

ગારીયાધાર ના ધારાસભ્ય સાથે ભાજપ સંગઠનને ગારીયાધાર ના વિવિધ વિસ્તારમાં બાઇકરેલી યોજી

Admin

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

Karnavati 24 News
Translate »