સુરત ના પાંડેસરા વિસ્તાર માં ગોરી નગર પાસે ખાલી મેદાન .આ યુવક ની.લાશ મળી હતી..અજાણ્યા 35 થી 40 વર્ષ ના યુવક ની.લાશ મળતા લોકો નું ટોળું એકત્ર થઈ ગયું હતું..લાશ મળતા પોલીસ ને જાણ કરાતા પાંડેસરા પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી..અને લાશ ને.પી એમ.અર્થે ખસેડી લાશ ની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી..શા કારણે યુવક નું મોત થયું તે તો.પી એમ રિપોર્ટ ના આધારે જ બહાર આવશે