Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જૂનાગઢ તાલુકાના વધાવી ના ખેડૂત સાથે ગાય ખરીદવાના નામે ૬૦ હજારની ઠગાઈ

જૂનાગઢ તાલુકાના વધાવી ગામમાં રહેતા કાનાભાઈ રાજાભાઈ બંધીયા અને તેનો પુત્ર રમેશ તા 15 9 2021 ના ઘરે હાજર હતા ત્યારે રમેશે પીપળાના પાન નામની એપ માં ગાય ની જાહેરાત અંગે વાત કરી હતી કાનાભાઈ ફોટા જોયા અને બાદમાં તેમાં આપેલ નંબર પર ફોન કર્યો બાદમાં ગઠિયાઓએ ગાય માટે ૬૦ હજાર ખાતામાં જમા કરાવી લીધા અને બાદમાં ખેડૂતને ન ગાય મળી કે ના પૈસા પરત મળ્યા અંગે તેઓએ અરજી આપી હતી જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ઓનલાઇન છેતરપિંડીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

संबंधित पोस्ट

 ભુજના પ્રમુખ સ્વામી નગરમાં સોનાનો વેપારી લૂંટાયો

Karnavati 24 News

સુરતમા જીલ્લા એલસીબીએ ઘડફોર ચોરીને અંજામ આપનાર ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડી

Admin

બાંકામાં 10મા ધોરણની વિદ્યાર્થિની પર 6 દિવસ સુધી બળાત્કારઃ અપહરણ કરી જંગલમાં લઈ ગયા, માંગમાં સિંદૂર ભરીને કર્યું ગંદુ કામ, હવે પીડિતા ન્યાય માંગે છે

Karnavati 24 News

 પાટણની રાજનગરી સોસાયટીના રહીશને રખડતા ઢોરે હડફેટે લેતા હાથે ફ્રેક્ચર થયું

Karnavati 24 News

કાલાવડના માછરડામાં બનેવીના હાથે સાળાની હત્યા.. પત્નિ અને સસરાની હાલત ગંભીર

Karnavati 24 News

ચાલતી ઓટોમાં હેવાનોએ કર્યો બળાત્કારનો પ્રયાસ તો નર્સે લગાવી છલાંગ, આરોપીઓ ઝડપાયા

Admin
Translate »