Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ઉત્તરાખંડની ચૂંટણીની જવાબદારી મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાને સોંપવામાં આવી

દેશના પાંચ જેટલા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે આજે ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્લાનિંગ હાથ ધરવામાં આવી રહી હોય તે અંતર્ગત ગુજરાત ભાજપને જેની જવાબદારી સોંપવામાં આવી છે તેથી ગુજરાતના મંત્રીઓ સાંસદ ધારાસભ્યો ની એક ટીમ ઉત્તરાખંડ ખાતે મોકલવામાં આવનાર છે ત્યારે આ ટીમમાં મેંદરડા માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નો સમાવેશ કરવામાં આવ્યો છે જવાહરભાઈ ચાવડા ની સાથે અન્ય સિનિયર નેતાઓ પણ છે જેમાં સોરભ ભાઈ પટેલ ભુપેન્દ્રભાઈ ચુડાસમા પરબતભાઈ પટેલ કિશોરભાઇ કાનાણી સહિતના ટોચના નેતાઓને ઉત્તરાખંડ માં ચૂંટણી માં ભાજપ તરફથી પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે

संबंधित पोस्ट

દેવગઢબારીયા વિધાનસભા ચૂંટણી માટે ત્રી પાંખિયો જંગ જામવા ના એંધાણ : નેતાઓ લોકસપર્ક માં કાર્યરત.

Karnavati 24 News

પીએમ મોદી અરુણ જેટલી મેમોરિયલ લેક્ચરમાં ભાગ લેશે, લોકોને સંબોધશે

Karnavati 24 News

૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં માટે રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ

Karnavati 24 News

‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

Admin

યુકેના આગામી પીએમ કોણ? ભારતીય મૂળના આ નેતા રેસમાં છે આગળ

Karnavati 24 News

કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જવાની ઘટના બાદ આજે ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા

Admin
Translate »