જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કડોદ ગામે આજે સવારના સમયે એક્સી ગામમાં ઘૂસી આવ્યો હતો અને ગામલોકોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી સિંહે અચાનક ગામના યાકુબભાઈ યુસુફભાઈ બેલીમ નામના ઈસમ પર હુમલો કરી દેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી