મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના દાસજ ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમો જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિભાઈ પટેલ, APMC ચેરમેન દિનેશ ભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઊંઝા મહેશ ભાઈ ચૌધરી, જિલ્લાસદસ્ય કહોડા સીટ સુરેખાબેન દેવેન્દ્રભાઇ , તાલુકા સદસ્ય મહેશ ભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ કારોબારી ચેરમેન મહેસાણા બી એસ પટેલ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઊંઝા વિપુલભાઈ (ઉપકાર) તથા સરપંચ દાસજ, , .ADIO મહેસાણા પશુ ચિકિત્સા અધિકારી – જેતલવાસાના, પશું ચિકિત્સા અધિકારી ઊંઝા, પશું ચિકિત્સા અધિકારી સુનક તેમજ પશુપાલન સ્ટાફ ઊંઝા તાલુકા, બહોળી સંખ્યામાં પશુપાલક હાજર રહેલ ,હાજર પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન પુરુ પાડેલ છે