માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel આજે અમદાવાદના ગુરુદ્વારા ગોવિંદ ધામ ખાતે વીર બાળ દિવસના કાર્યક્રમમાં સહભાગી થયા અને ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીના અમર બલિદાનને યાદ કર્યું.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને કાર્યક્રમના પ્રદેશ સંયોજક શ્રીમતી વર્ષાબેન દોશી, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, કાર્યક્રમના ઉત્તર ઝોનના સંયોજક શ્રી મનીષભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં શીખ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
#VeerBalDiwas