આજ રોજ઼ તારીખ 7/1/2022 ના રોજ઼ અમદાવાદ ના ઇસ્લામ પુરા મિલ્લતનગર ના વિસ્તારમાં કોરોના ઓમઇક્રોન જેવી બીમારી જલ્દી થી નસ્તો નાબુદ થાય એ માટે દુઆ રાખવામાં મા આવી હતી આ પ્રોગ્રામ મા ચકલાસી ના સય્યદ પીરે તારિકત ઇરશાદ અલી બાવા અને તેમના સહજાદા સય્યદ સિરાજુદ્દીન ના હસ્તે દુઆ કરવામાં આવી હતી એમાં આશરે 100 થી 120 માણસો હાજર રહયા હતા વિશેષ મેહમાન મિયુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલર શાહજહાં બાનુ ઉમ્મર ભાઈ લાલા ભાઈ મોહમ્મદ અલી ભાઈ પ્રમુખ હાજર રહ્યાં હતા.
રિપોર્ટર:
શાહિદ કુરેશી
એમ નિશા