રાજધાની દિલ્હીમાં DPS આરકેપુરમ અને પશ્ચિમ વિહારની GD ગોયન્કા સ્કૂલને ધમકીભર્યા મેઈલ મળતા સ્કૂલ સંચાલકોએ શાળામાં આવેલા વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલ્યા હતા. સવારે પોલીસ અને ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી પોલીસ અને ફાયર વિભાગે શાળા પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ધમકીભરેલો મેઈલ મોકલનારની પોલીસે શોધખોળ શરૂ કરી. DPS આરકેપુરમ અને GD ગોયનકા સ્કૂલમાં હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

previous post