*અનંત અનાદિ વડનગર…*
આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વતન વડનગર બનશે વારસા અને વિકાસના સંગમનું ઉત્તમ ઉદાહરણ
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ વડનગરમાં કરશે ₹400 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ
#ViksitVadnagar #Vadnagar