Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

શહેરના કુંભારવાડામાંથી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ડુપ્લીકેટ રૂપિયા ૨.૨૬ લાખના મુદ્દામાલ સાથે સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતો શખ્સ ઝડપાયો

શહેરના કુંભારવાડામાંથી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ડુપ્લીકેટ રૂપિયા ૨.૨૬ લાખના મુદ્દામાલ સાથે સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતો શખ્સ ઝડપાયો પર્દાફાશ કર્યો છે સ્થળપરથી પોલીસે ઓઈલનો જથ્થો તથા અન્ય માલ- મત્તા સહિત કુલ રૂ.૨.૨૬ લાખનો માલ કબ્જે કરી ફેકટરી સંચાલક સાંઢીયાવાડ ના શખ્સની ડી-ડીવીઝન પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. વિસ્તારમાં ડુપ્લીકેટ ઓઈલ બનાવી ભાવનગર શહેરના કુંભારવાડા વેચાણ કરતી ફેકટરી નો પોલીસે સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર-જિલ્લામાં ગેરકાયદે બાયો ડીઝલ -એલડીઓ સહિત અત્યંત જ્વલનશીલ પ્રવાહી ઈંધણોનુ સુ-આયોજિત નેટવર્ક થકી વેચાણ કરવામાં આવે છે. આ વેચાણને પગલે પર્યાવરણ પ્રદૂષિત થવા સાથોસાથ સરકારને પણ મોટી આર્થિક નુકશાની વેઠવી પડે છે તો કોઈ વાર દેશની પ્રખ્યાત ઓઈલ બ્રાન્ડ કંપનીઓના ભળતા નામે ડુપ્લીકેટ એલડીઓ ઓઈલ નું વેચાણ કરવામાં આવે છે અને અવારનવાર આવા ગેરકાયદે ચાલતા ધંધાઓને પુરવઠા નિગમ તથા પોલીસ દ્વારા ઉજાગર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ત્યારે આવો જ કંઈક બનાવ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઉજાગર થયો છે જે અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ડી-ડીવીઝન પોલીસ મથકનો ડી-સ્ટાફ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે એક શખ્સ દ્વારા અન અધિકૃત રીતે ઓઈલ બનાવવાની ફેકટરી શરૂ કરી તૈયાર કરેલ ડુપ્લીકેટ ઓઈલનો જથ્થો વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે કુંભારવાડા સર્કલમાં ગુજરાત મેડિકલ ની બાજુમાં આવેલ એકમમા રેડ કરી નકલી ઓઈલનો જથ્થો તથા પ્રોસેસિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સ્થળ પરથી આ પ્લોટના ધારક મહોમ્મદ શહેઝાદ નાયાણી ઉ.વ.૨૯ રે.સાંઢીયાવાડ વાળાની ધડપકડ કરી સ્થળપરથી કુલ રૂપિયા બે લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

ડુક્કર પકડવાના ઈજારામાં ચાલતા મનદુ:ખના કારણે પંજાબી પ્રૌઢને પેટ અને છાતીમાં ગોળી ધરબી

Karnavati 24 News

महाराष्ट्र: क्रिकेटर पृथ्वी शॉ की मुश्किलें बढ़ी! गंभीर आरोपो के साथ सपना गिल ने दर्ज कराई शिकायत

Admin

દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ કરનારી સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયર નીકળ્યા હત્યારા..

Admin

૪ સ્થળેથી દેશી દારૂ : પોલીસ ચેકિંગ દરમિયાન પાંચ પીધેલા ઝડપાયા

Admin

પૂર્વ IPS અધિકારીને બદનામ કરવા બે પત્રકાર ભાજપ નેતાની ATSએ કરી ધરપકડ, જાણો શું છે મામલો

Admin

बिहार: स्कूल में टीचर ने की आत्महत्या, फंदे से लटकी मिली लाश

Admin
Translate »