૪૨માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા દેવરાજનગરમાં અભ્યાસ વિધાર્થીની કાક્લોતર કોલેજ કરતી પ્રિયા મહેશભાઈએ યુનિવર્સિટીના ૪૨માં ખેલકૂદ મહોત્સવમાં એથ્લેટિક સ્પર્ધાની વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.એથલેટીક્સની અન્ય ઇવેન્ટ લાંબીકુદમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો એમ.કે.બી. યુનિ.ના શા.શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ૪૨માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ખેલકૂદ મહોત્સવની એથ્લેટિક સ્પર્ધામાં લાંબીકુદમાં દ્વિતીય નંબર, ૪૦૦મી. દોડમાં દ્વિતીય નંબર, ૪ ૮ ૧૦૦ રીલે દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા આ એથલેટીક્સ મીટમાં યુનિવર્સિટીનોચીકુદ અને લાંબીકુદનો જુનો રેકોર્ડ તોડીને આ વર્ષે પ્રિયા કાક્લોતરે નવો રેકોર્ડ બનાવ્યો નંદકુંવરબા મહિલા કોલેજ હતો. પ્રિયા મહેશભાઈ કાક્લોતરની દેવરાજનગર ભાવનગરની વિધાર્થીની આ સિધ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટી કાક્લોત પ્રિયા મહેશભાઈએ ઉંચીકુદ ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના નંબર પ્રાપ્ત કર્યો હતો. જયારે સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા એથલેટીક્સની અન્ય ઇવેન્ટ હતા.
