પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે NOTA બટન બ ન્યું હારનું કારણ NOTA ની ઝપેટમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પણ આવ્યા હતા દિલીપ ઠાકોર રૂપાણી સરકારમાં શ્રમ વિભાગના મંત્રી હતા તેઓ પાટણ જીલ્લા ની ચાણસ્મા વિધાનસભા બેઠક કોંગ્રેસના દિનેશભાઈ ઠાકોર સામે લગભગ 1400 મતોથી હારી ગયા હતા અહીં 3293 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો ચાણસ્મા વિધાનસભા બેઠક 2021 માં ગુજરાતમાં થયેલા કેબિનેટમાં ફેરબદલ દરમિયાન દિલીપ ઠાકોરની મંત્રી પદની ખુરશી છીનવાઈ ગઈ હતી જોકે , હાઈકમાન્ડે ટીકીટ વિતરણમાં ઠાકોર પર વિશ્વાસ જતાવ્યો હતો અને તેમને પાટણ જીલ્લા ના ચાણસ્મા વિધાનસભા માંથી ટિકિટ આપી હતી પરંતુ NOTA ના કારણે તેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.આ બેઠક પર કોંગ્રેસ ના દિનેશભાઈ ને 86404 જ્યારે ઠાકોર ને 85002 મત મળ્યા હતા જ્યારે 3293 મતદારોએ NOTA ની તરફેણ માં મતદાન કર્યું હતું પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકના ઉમેદવાર અને ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર માટે NOTA બટન બ ન્યું હારનું કારણ

previous post