Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જુનાગઢ મનપાની આગામી ચૂંટણીમાં આપના પડકારનો ભાજપ તથા કોંગ્રેસને ડર

જુનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડ છે જેમાં વોર્ડ નંબર 1,7,10 અને 14 એમ ચાર વોર્ડમાં જ આમ આદમી પાર્ટીને ભાજપ કોંગ્રેસના ઉમેદવાર કરતા ઓછા મત મળ્યા હતા. જ્યારે શહેરના 11 બોર્ડમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કરતા પણ વધુ મત મળતા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સામે આપ પડકારરૂપ બની શકશે મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ વાઇઝ થયેલ મતદાનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરા ને વોર્ડ નંબર 1 માં આપને 1389 વોર્ડ નંબર 2 માં 1788 વોર્ડ નંબર 3 માં 2113 વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસને મળેલ 1258 કરતા આપને વધુ 1384 વોર્ડ નંબર 5 માં આપને 1304 વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના 1485 સામે આપને 1711 વોર્ડ નંબર 7 માં 881 વોર્ડ નંબર 8 માં ભાજપને મળેલા 874 સામે આપને 1952 વોર્ડ નંબર 9 માં 2012 વોર્ડ નંબર 10 માં 644 વોર્ડ નંબર 11 માં 1043 વોર્ડ નંબર 12 માં 1048 વોર્ડ નંબર 13 માં 1420 વોર્ડ નંબર 14 માં 982 વોર્ડ નંબર 15માં ભાજપને 3066 કોંગ્રેસને 2358 સામે આપને 2959 મતો મળ્યા હતા

संबंधित पोस्ट

 જૂનાગઢ જિલ્લામાં બહુમત ગ્રામ પંચાયતો પર ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Karnavati 24 News

સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પર ક્યુબાએ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડ્યો, બંને દેશો વચ્ચે FOC વાટાઘાટો

Karnavati 24 News

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન,  લીઝ ટ્રસની આવતીકાલે થશે શપથવિધિ  

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

Admin

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર .

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News