Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દાગીના ચમકાવવાના નામે બે ગઠીયા સોનુ ઓગાળી ફરાર થઈ ગયા

શહેરના ગિરનાર દરવાજા નજીક રહેતા ગીતાબેન રાજુભાઈ પંડ્યા હનુમાન ખાતે આવેલા ઘરે હાજર હતા ત્યારે બે અજાણ્યા શખ્શો આવ્યા હતા અને રિલાયન્સ મોલમાંથી આવીએ છીએ વાસણો અને દાગીના ચમકાવવાના કેમિકલની જાહેરાત માટે આવ્યા છીએ તેમ કહી વાસણમાં કેમિકલ લગાવી ચમકાવી આપ્યા હતા તેમણે પહેલા વાસણો ચમકાવી આપતા મહિલાએ વિશ્વાસમાં આવી કાનમાં પહેરવાની ઘડી આપીને છેતરાઈ ગયા હતા બાદમાં ગીતાબેન ના સાંકડા ચમકાવી આપ્યા હતા ગઠિયાઓએ ગીતાબેનના કાનમાં કડી જોઈ તે કાળી થઈ ગઈ હોવાથી તેને સાફ કરવા કહી તેમાં કેમિકલ લગાડ્યું હતું અને વાટકામાં નાખેલા પ્રવાહીમાં કડી નાખી અને તડકે રાખી 20 એક મિનિટ બાદ બહાર કાઢી લેજો તેમ કહી જતા રહ્યા હતા વાટકામાંથી કડી બહાર કાઢી જોતા બંને કડીમાં કાણા પડી ગયા હતા સોનીને બતાવતા બંને કડીઓ માંથી બે ગ્રામ અને 130 મિલી જેટલું સોનું ઓછું થઈ ગયું હતું આશરે 10000 ની કિંમતનું સોનું ઓગાળી બંને ગઠીયાઓ નાસી ગયા હતા. આ અંગે ગીતાબેન પંડ્યાએ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

संबंधित पोस्ट

વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો.

Admin

શ્રદ્ધા હત્યા કેસ માટે દિલ્હીમાં બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં હંગામો, મહિલાએ પુરુષને ચપ્પલથી માર્યો દે ધનાધન માર

Admin

ઉદ્યોગપતિની કારમાંથી મળ્યા કરોડો રૂપિયા, ઘરમાં દરોડામાં નોટોનો ઢગલો મળ્યો

Admin

 દિલ્હીના વેપારીને રૂ. 10 કરોડની લોન અપાવવાના ઝાંસામાં લઇ રૂ. 40 લાખ પડાવ્યા

Karnavati 24 News

फरीदाबाद: पार्क में एक महिला का निर्वस्त्र शव, गुप्तांग में डाला हुआ था लोहे का पाइप

Admin

 પતિએ બેરહેમી પુર્વક માર મારતા પત્ની બેભાન થઇ ઢળી પડી, પિતા નાસી છુટતા પુત્રીની મદદે આવી “અભયમ”

Karnavati 24 News
Translate »