આજ રોજ તારીખ 16/1/2022નાં રોજ઼ ખોડિયાર નગર રિવરફ્રન્ટ પર નાં વિસ્તાર મા નાના બાળકો અને તેમના પરિવાર નો ભોજન વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો શ્રી ચાવડા કાકા નાં જણાવ્યા મુજ્બ પુરી શાક અને જલેબી અને ખીચડી નું ભોજન વિતરણ કર્યું અને આ આયોજન સફળ રહ્યું જેમાં દાતાશ્રી ભુપત ભાઈ ગોહેલ.. જે. સી સોલંકી અને રેખાબેન શર્મા જેવા દાતા શ્રી નો બહુજ મોટો ફાળો રહ્યો છે. આ આયોજન આવીજ રીતે ચાલતું રહે નિશ્વાર્થ સેવા ચાલુ રહે એ માટે કર્ણાવતી 24ન્યૂઝ આપ ને આભારી રિપોર્ટર :
સાહિદ કુરેશી
મેહરુંન નિશા