મહુવા શહેરનો વોર્ડ નં 8 માં ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી ભાવનગર જિલ્લાના મહુવા શહેરના વોર્ડ નંબર 8 માં ભાજપના ઉમેદવાર શીવાભાઈ ગોહિલના સમર્થનમાં ચૂંટણી યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી નું પ્રથમ તબક્કાનું મતદાન પ્રથમ ડિસેમ્બરના રોજ યોજવાનું છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા બેઠકો રેલવે યોજી અને મતદાતાઓને રિઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે મહુવા શહેરના વોર્ડ નંબર આઠમાં મહુવા વિધાનસભા ભાજપના ઉમેદવાર શીવાભાઈ ગોહિલના સમર્થનમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી લપછી સભામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . . ભાજપની આ ચૂંટણી સભા યોદાઈ હતી જેમાં ચૂંટણી સભામાં લોકો જોડાયા હતા તેમ જ આ સભામાં લોકોએ હાજરી આપી હતી . . આમ આ મહાસભામાં રાજકીય લોકો ખાસ હાજર રહ્યા હતા . . જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી . . આમ ચૂંટણી જીતવાને લઈને હાલ તૈયારીઓ હાથ ધરાઈ રહી હોય તેવું ક્યાંક સ્પષ્ટ વાતાવરણ જોવા મળી રહ્યું છે . .
